About Us

About Us


Welcome to 5LPPAIVAR.COM – a Website & Mobile app for our Panch Gam Leuva Patidar Samaj (N.G) residing across the world.

Panch Gam Leuva Patidar Samaj (5lpparivar) is the community of patidars originated from 5 villages (Balisana, Bhandu, Manud, Sander & Valam) located in Patan and Mahesana district of North Gujarat. Panch Gam Leuva Patidar Samaj was indulged mainly in farming to run their livelihood. Due to hardworking and risk taking nature of our community, over the years, our community spread in different parts of the world for business or service. Our kids also crossed the borders of our Panch Gam for higher studies. This resulted in growing prosperity of our samaj.

Even if our community left Panch Gam, their hearts remained associated with their core identity as “Panch Gam Leuva Patidar” and they want to remain in touch with our Panch Gam for various reasons like marriage, growth of the community, to remain updated about their near and dears etc.

Through this website, it is our endeavor to provide a platform to interact with the members of Panch Gam Leuva Patidar Samaj residing in India and across the world. This local interaction among the Panch Gam members leads to growth, prosperity and progress of 5LP Samaj and strengthen the bonding by cultivating spirit of brotherhood, co-operation, nurturing its traditions and cultural heritage.

The objective of this 5lpparivar is as follows;

• Families of Panch Gam Leuva Patidar Samaj will come closer.

• This will flourish and strengthen the unity of our community.

So to fulfill these objectives, let’s register and join the 5LPPARIVAR on internet. It’s easy to register! You can create your profile, search through our member database, view profile to get in touch with them after being part of the web community. Let’s join It!


5 LP PARIVAR આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે.

આપ સર્વ પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના દેશ વિદેશમાં વસતા ભાઈ,બહેનો અને વડીલોને હાર્દિક સ્વાગત અને સ્નેહ વંદન

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ બાલીસણા, ભાન્ડુ, મણુંદ, સંડેર અને વાલમ મહેસાણા અને પાટણ જિલ્લામાં જન્મભૂમિ છે તે પાટીદાર સમાજ પાંચ દસકા પહેલા મુખ્ય વ્યવસાય ખેતી પ્રધાન હતો,

આ વેબસાઈટ અને મોબાઈલ એપ દેશ વિદેશમાં રહેતા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ ના બાલીસણા, ભાન્ડુ, મણુંદ, સંડેર અને વાલમ ગામના દરેક પરિવાર માટે શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર મંડળ - મુંબઈ દ્વારા બનવવામાં આવી છે.

ખેતીની મહેનત અને જોખમ ઉઠાવવાની ક્ષમતાવાળા સદ્દગુણોથી સજ્જ થઈને ઓછામાં ઓછા પાંચ દસકા થી વધુ સમય પહેલા આપણા પાટીદાર સમાજનો ઝડપથી વિશ્વમાં દરેક ખૂણે ખૂણે ઉચ્ચ શિક્ષણ, નોકરી, અને વ્યવસાય માટે દેશ વિદેશમાં સ્થાયી થયા છે. પોત પોતાના ક્ષેત્રમાં શત પ્રતિશત નામના મેળવી છે સાથે સાથે પોતાનો અને દેશનો વિકાસ કર્યો છે.

જેમ જેમ વતનથી દૂર દૂર સ્થાયી થયા દૂર રહેતા હોવા છતાં માત્તૃભૂમિ અને જન્મભૂમિને સતત લક્ષમાં રાખીને તેને સ્વર્ગથી પણ સારી બનાવવા તત્પર રહયા અને અઢળક યોગદાન પણ આપી  જનની જન્મભૂમિને સ્વર્ગ સમાન સાર્થક કર્યું છે.

એવા જ એક સંદર્ભમાં અમો આ વેસાઇટ થકી એક મંચ ઉભો કરવાનો ભગીરથ પ્રયત્ન કરીએ છીએ જેના મારફતે દેશ વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનો અને વડીલોને એક બીજાથી પરિચિત થવાનો સહયોગી થવાની તક મળે અને સમાજના ઉત્થાન - ઉત્કર્ષ સહ ભાઈચારો વધે એકબીજાની મદદ રૂપ થવાની ઉત્કઠા વધે અને આપણી સાંસ્કૃતિક વિચારધારાને વેગ મળે.

 5 LP PARIVAR નો ઉદ્દેશ

સમાજના વિવિધ સ્તરે અને સ્થળે રહેતા ભાઈ બહેનો અને વડીલોને એકબીજાની નજીક લાવવા અને એકબીજાનો સહયોગ સંગાથથી સમાજનો ઉત્કર્ષ ઉસ્થાન થાય અને એકતા વધતા સમાજ દરકે રીત મજબૂત અને સક્ષમ થાય

અમારા આ ઉદ્દેશને પોષણ તયારેજ મળશે જયારે આપ સર્વ આ વેબસાઈટમાં ઉમંગભેર ઇન્ટરનેટ દ્વારા જોડાઈ જાવ.


© Copyright 2018.
Panch Gam Leuva Patidar Samaj (N.G.)
All Rights Reserved.


Let's socialize Customer support
9022277999
contact@5lpparivar.com
10am to 6pm (IST)

© Copyright 2016.
Panch Gam Leuva Patidar Samaj (N.G.)
All Rights Reserved.


ચાલો સામાજિક બનીયે ગ્રાહક સેવા
૯૦૨૨૫૨૦૯૫૨
contact@5lpparivar.com
સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી